
જામનગરમાંથી નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઇ
નકલી દારૂ બનાવતી ફેકટરી : જામનગર, 19 જૂન 2025: જામનગર એલસીબી ટીમે નેવી મોડા ગામની સીમમાં દરોડો પાડી નકલી ઈંગ્લીશ દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂ. 7,28,450ના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ ફેક્ટરીમાં આલ્કોહોલ સ્પીરીટની ભેળસેળ કરી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવામાં આવતો હતો, જેનો જથ્થો વેચાણ માટે તૈયાર કરવામાં આવતો…