
ગુજરાતમાં ખાનગી વાહન ચાલકોને પૂલ રાઈડની મંજૂરી આપવાની વિચારણા!
ગુજરાતમાં, ખાસ કરીને શહેરોમાં, ઓલા, ઉબેર અને રેપિડો જેવી બાઈક અને કાર ટેક્સીઓ ખૂબ જ પ્રચલિત છે. પરંતુ પહેલા આમ Ahmedabad (અમદાવાદ)માં આ ટેક્સી સેવાઓ બંધ કરવાની ચર્ચા થઈ રહી હતી. પરંતુ હવે, નવી નીતિ સામે આવી છે. જો તમારી પાસે તમારી માલિકીનું વાહન છે અને તમે મુસાફરી અન્ય લોકો સાથે શેર કરવા માંગો છો…