
અમવા અને મહેર સંસ્થા દ્વારા પર્યાવરણીય જાગૃતિ માટે વૃક્ષારોપણ ઝુંબેશ
વરસાદી માહોલ વચ્ચે પર્યાવરણ જાગૃતિ માટે અને વૃક્ષોની સંભાળને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે,અમવા અને ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ ઝુંબેશ હેઠળ વૃક્ષારોપણ, રોપાઓની વહેંચણી અને સમુદાયમાં જાગૃતિ ફેલાવવા માટે નાના-નાના વાર્તાલાપ કાર્યક્રમો યોજાયો મહેર સોસાયટીના પ્રમુખ એમ.યુ. દેસાઈ, અમવાના…