દાહોદમાં મહિલાને અર્ધનગ્ન કરી વરઘોડાની ઘટના બાદ પોલીસ એકશનમાં, 12 લોકોની ધરપકડ
ગુજરાતના દાહોદના સંજેલી તાલુકામાં પરપુરુષના પ્રેમમાં પડેલી એક પરિણીતા સાથે અર્ધનગ્ન થઈને વરઘોડો કાઢવાની ઘટના સામે આવી છે. આ બનાવ પછી પોલીસએ તાત્કાલિક એક્શન લઈ 15 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તેમ જ આરોપીઓને ઝડપવા માટે પોલીસના ચક્રો ગતિમાન થયા હતા. અત્યાર સુધીમાં 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં…