
મહેમદાવાદ બન્યું ગેરકાયદેસર પ્રવતિઓનો હબ,ખુલ્લેઆમ દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમે છે!
મહેમદાવાદમાં દારૂ-જુગારના અડ્ડાઓ- ગુજરાતના ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં વર્ષોથી ખુલ્લેઆમ જુગારધામ અને ઇંગ્લિશ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે, જેના કારણે આ શહેર ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે ઓળખાઈ રહ્યું છે.વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ શહેરના ખાત્રેજ દરવાજા બહાર ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ વેચાણ રિટેલ અને હોલસેલમાં થાય છે અને વેરાઇ માતા વિસ્તારમાં પણ…