
સુપ્રીમ કોર્ટે આસારામની આજીવન કેદની સજા મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવી
આસારામ – સુપ્રીમ કોર્ટે શુક્રવારે જેલમાં બંધ આસારામની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં 2013ના બળાત્કારના કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલી આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને અરવિંદ કુમારની ખંડપીઠે આસારામ તરફથી હાજર રહેલા વકીલને કહ્યું હતું કે જ્યારે તબીબી આધાર હશે…