
રાજ્ય સરકારે હાઇકોર્ટમાં કરી મોટી જાહેરાત, 3800 પોલીસકર્મીઓની કરાશે ભરતી
રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં ભરતીને લઈને હાઇકોર્ટ માં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સુનાવણી દરમ્યાન, રાજ્ય સરકારે કોર્ટને ખાતરી આપી કે ડિસેમ્બર 2024 સુધીમાં 3800 પોલીસકર્મીઓની ભરતી કરવામાં આવશે. હાઇકોર્ટે રાજ્ય સરકારને સૂચનો કર્યા સમગ્ર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને કેટલાક મહત્વપૂર્ણ સૂચનો પણ કર્યા. કોર્ટે જણાવ્યું હતું કે, “પોલીસની ભરતી ઘણી મહત્ત્વની…