
ભાજપે લોકસભામાં બજેટ 2025 પસાર કરવા માટે વ્હીપ કર્યો જારી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કરેલું બજેટ શુક્રવારે સરકાર દ્વારા પસાર કરવામાં આવશે. મોદી સરકારે આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે તેના તમામ લોકસભા સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે. પાર્ટીના ચીફ વ્હીપે વ્હીપ જારી કર્યો અને કેન્દ્રીય બજેટ 2025-26 પસાર કરાવવા માટે સંસદમાં હાજર…