
ગ્વાટેમાલામાં હાઇ સ્પીડ બસ ખીણમાં ખાબકતા 30 લોકોના મોત!
ગ્વાટેમાલામાં એક ભયાનક બસ અકસ્માતમાં 30 થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. શહેરના ફાયર વિભાગના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સોમવારે સવારે ગ્વાટેમાલાની બહાર એક બસ અકસ્માત થયો. આમાં 30 થી વધુ લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ શહેરની બહાર એક વ્યસ્ત માર્ગ…