Rajasthan Bus Accident

રાજસ્થાનમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બસ પલટી, 8 મુસાફરોના મોત

Rajasthan Bus Accident: રાજસ્થાનના કોટા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર વહેલી સવારે પેસેન્જર બસ અકસ્માતનો ભોગ બની હતી. બસ રસ્તા પરથી નીચે નાળામાં ખાબકતાં આઠ મુસાફરોના મોત થયા છે. અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. Rajasthan Bus Accident કોટા નજીક 15 ફૂટ ઊંડા નાળામાં ખાબકી બસ પ્રાથમિક અહેવાલો અનુસાર,…

Read More

ગ્વાટેમાલામાં હાઇ સ્પીડ બસ ખીણમાં ખાબકતા 30 લોકોના મોત!

ગ્વાટેમાલામાં એક ભયાનક બસ અકસ્માતમાં 30 થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. શહેરના ફાયર વિભાગના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સોમવારે સવારે ગ્વાટેમાલાની બહાર એક બસ અકસ્માત થયો. આમાં 30 થી વધુ લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ શહેરની બહાર એક વ્યસ્ત માર્ગ…

Read More
પાકિસ્તાનમાં

પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી બસ નદીમાં ખાબકતા 16 લોકોના મોત

પાકિસ્તાનમાં અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં અકસ્માતના દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ સિંધુ નદીમાં પડી ગઇ હતી  મળતી માહિતી મુજબ, આ તમામ મુસાફરો એક લગ્ન સમારોહમાં સામેલ થવા માટે સરઘસમાં જઈ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, દુર્ઘટના સ્થળેથી ઓછામાં ઓછા 16 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.મૃતદેહ વધવાની પૂરેપુરી સંભાવના છે….

Read More