
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બની ધમકી, ઈટાલી તરફ ડાયવર્ટ!
ફ્લાઈટમાં બોમ્બની ધમકી – અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 292 ને રોમ તરફ વાળવામાં આવી છે. આ ફ્લાઈટ ન્યૂયોર્કથી નવી દિલ્હી આવી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાના જોખમને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને ઇટલી તરફ વાળવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે ન્યૂયોર્કથી નવી દિલ્હી જઈ રહેલા અમેરિકન એરલાઈન્સ પ્લેન 292ને બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો,…