
વિરાટ કોહલી સદી ચૂકતા કેએલ રાહુલ થયો નિરાશ, કહી આ મોટી વાત
વિરાટ કોહલી સદી ચૂકતા – ટીમ ઈન્ડિયાએ ગર્વથી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સેમિફાઇનલ મેચમાં, રોહિતની સેનાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું. દુબઈના મેદાન પર કિંગ કોહલીએ ફરી એકવાર પોતાની અદ્ભુત બેટિંગથી બધાનું ધ્યાન ખેંચી લીધું. વિરાટનું બેટ મોટા મંચ પર અને મોટી મેચમાં જોરથી બોલ્યું અને તેણે ૯૮ બોલમાં ૮૪ રનની શક્તિશાળી ઇનિંગ રમી….