
ફાસ્ટેગ ટોલ પોલિસી થશે ટૂંક સમયમાં અમલી, આટલા રૂપિયામાં મળશે વાર્ષિક પાસ, ટોલ ટેક્સ 50% ઘટશે
રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે પરના ટોલ પ્લાઝાને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર નવી ટોલ નીતિ તૈયાર કરી રહી છે, જે ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. આ નવી ટોલ નીતિથી સામાન્ય માણસને શું રાહત મળશે અને સરકારને તેનાથી શું ફાયદો થશે? અમે તમને અહીં આ વિશે માહિતી આપી રહ્યા છીએ. નવી ટોલ પોલિસી ટોલ ટેક્સમાં…