
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી, AAP અને BJP વચ્ચે કાંટાની ટક્કર!
દિલ્હી મતગણતરી – બધાની નજર દેશની રાજધાની દિલ્હી પર ટકેલી છે, બધા શનિવારની સવારની રાહ જોઈ રહ્યા છે, એ સવાર જે નક્કી કરશે કે દિલ્હીમાં કોણ સરકાર બનાવશે. મત ગણતરી સવારે ૮ વાગ્યે શરૂ થવાની છે. તે પહેલાં, એક્ઝિટ પોલ કહે છે કે આ વખતે દિલ્હી ભાજપ માટે દૂર નથી, તો કયો નવો ઇતિહાસ રચાશે,…