
વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલન, 2 શ્રદ્ધાળુઓના મોત
વૈષ્ણોદેવી યાત્રા રૂટ જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનને કારણે મા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયેલા 2 શ્રદ્ધાળુઓના મોત થયાના સમાચાર છે. અન્ય ત્રણ ઘાયલ પણ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વૈષ્ણોદેવી હિમકોટી પર્વત પર પંછી હેલિપેડ પાસે ભૂસ્ખલન થયું હતું. હેલિકોપ્ટર લેન્ડ થયાની થોડી જ સેકન્ડોમાં ભૂસ્ખલન થયું, જેના કારણે હેલિકોપ્ટર સેવા બંધ થઈ…