અમદાવાદ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગેનું સંબોધન,‘RSSની વિચારધારા ગાંધી અને આંબેડકર વિરોધી’

આજથી અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 84મું અધિવેશન શરૂ થઈ ગયું છે. આ અધિવેશન મંગળવાર અને બુધવારના એમ બે દિવસ ચાલશે. 64 વર્ષ પછી કોંગ્રેસના અધિવેશનનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. અધિવેશન માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ પહોંચ્યા છે….

Read More

કોંગ્રેસનું મોટું એલાન, બેલેટ પેપરથી ચૂંટણી માટે દેશભરમાં ચલાવશે અભિયાન

કોંગ્રેસે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી જ થાય અને તેના માટે અમે ભારત જોડ યાત્રાની તર્જ પર દેશભરમાં પ્રચાર કરીશું. ખડગેએ કહ્યું, ‘હું એક વાત કહીશ કે ઓબીસી, એસસી,…

Read More