સંસદમાં અખિલેશ યાદવે મહાકુંભ નાસભાગને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવવાની કરી માંગ!
સંસદના બજેટ સત્ર પર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગૃહમાં કહ્યું, ‘સરકાર સતત બજેટના આંકડા આપી રહી છે, પરંતુ તેણે મહાકુંભમાં મૃત્યુ પામેલા લોકોના આંકડા પણ આપવા જોઈએ….