ડૉ. મહેરુન્નીંશા દેસાઈ

 ‘અમવા’ મહિલા અને સમાજ માટે શ્રેષ્ઠ કામ કરતી સંસ્થા, દાન આપીને નેકી કમાવો!

ડૉ. મહેરુન્નીંશા દેસાઈ એક પ્રસિદ્ધ નિવૃત પ્રોફેસર, સામાજિક કાર્યકર્તા અને લેખિકા છે, જેમણે પોતાની કારકિર્દી અને જીવન કાર્ય દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો ભગીરથ કાર્ય કરી રહ્યા છે. અમદાવાદની આર.જે.ટી. કોમર્સ કોલેજમાં 38 વર્ષ સુધી સેવા આપી.  ‘અમવા’ મુસ્લિમ મહિલઓ માટે કામ કરતી સંસ્થાની સ્થાપના કરી. એમણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો દ્ધારા શિક્ષણ અને…

Read More

અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઇ

અમવા અને મહેર ક્રેડિટ સોસાયટી દ્વારા તારીખ 7/2/25 નાં રોજ મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જુહાપુરા મુકામે જાગૃતિ શિબિર યોજાઇ હતી.કાર્યક્રમ ની શરૂઆત ઝાકેરાબેન કાદરીએ કુરાનની તિલાવતથી કરી હતી. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને સિરાજુદ્દીન સૈયદ હતા, તેમણે તેમના પ્રમુખ વકતવ્યમાં કહ્યું કે મહિલાઓએ સ્વાસ્થની સંભાળ રાખવી અને પૂરક રોજી મેળવીને વિકાસ કરવો જોઇએ. નોંધનીય છે કે અમવા…

Read More