
મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરતા બે કાર્યકરોની પોલીસે કરી અટકાયત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, અને પરિણામો સામે આવતા સમગ્ર રાજ્યમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અનેક સ્થળો પર વિવાદ અને ઝઘડાના બનાવો બન્યા છે. મહેમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે મત ગણતરી કેન્દ્ર બહાર સમર્થકો ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલમાં આ ઘટના બની હતી. મહેમદાવાદના ચૂંટણી…