
મહેસાણા: વિજાપુરના સુંદરપુરા ગામે મકાનની દિવાલ ધસી પડતાં 3 શ્રમિકોના મોત
મકાનની દિવાલ ધસી પડિ- મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામે એક ગંભીર દુર્ઘટના સર્જાઇ છે. મકાનના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી થતાં 6 શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં 3 શ્રમિકોના મોત નીપજ્યા, જ્યારે 3 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની વિગતો મકાનની દિવાલ ધસી પડિ-…