
RTI વિશે સંપૂર્ણ માર્ગદર્શિકા: કેવી રીતે અરજી કરવી, RTI નો હેતુ શું છે,જાણો તમામ બાબતો
RTI વિશે સંપૂર્ણ માર્ગદર્શિકા – ભારતના બંધારણમાં આપેલા છ અધિકારોમાં વધુ એક અધિકાર ઉમેરવામાં આવ્યો છે, માહિતીનો અધિકાર. હવે દરેક નાગરિક માટે સરકારી માલિકીની સંસ્થાઓ વિશે પારદર્શક માહિતી મેળવવી શક્ય બની છે. કેવી રીતે? જાણો માહિતી અધિકાર (RTI) અધિનિયમ, 2005 નાગરિકોને સરકારી અધિકારીઓ પાસેથી માહિતી મેળવવાનો અધિકાર આપે છે. આરટીઆઈ કાયદાનો મુખ્ય ઉદ્દેશ સરકારી કામગીરીમાં…