
ગુજરાતમાં 1 એપ્રિલથી લાગુ થશે મિલકત દસ્તાવેજ નોંધણીના આ નવા નિયમો,જાણો
ગુજરાત સરકારે મિલકતની ખરીદી-વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે, 1 એપ્રિલ 2025થી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરાશે. જો દસ્તાવેજમાં આ વિગતો ન હશે, તો તેનો રજિસ્ટ્રેશન સ્વીકારવામાં આવશે નહીં. આ પગલું રાજ્યની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગુ થવાની છે, જે સ્ટેમ્પ ડ્યૂટીના ચોરી અને ગેરરીતિને અટકાવવાનો એક મહત્વપૂર્ણ…