
દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા બનશે, આવતીકાલે બપોરે લેશે શપથ
બીજેપી વિધાયક દળની બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી અને પ્રવેશ વર્મા ડેપ્યુટી સીએમની કરાઇ જાહેરાત. સીએમ પદની જાહેરાત બાદ રેખા ગુપ્તાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પાર્ટીએ તેમને આશીર્વાદ આપ્યા છે. પાર્ટીના સમર્થન અને આશીર્વાદ માટે મારો આભાર વ્યક્ત કરું છું. ભાજપે X હેન્ડલ પર…