
સરખેજમાં જામિઆ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા બીજો ભવ્ચ સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો
અમદાવાદના સરખેજ વિસ્તારમાં સ્થિત જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ સર્વધર્મ સમાન વિચારધારાથી સમાજમાં સેવાકિય કાર્ય કરે છે, જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્ર્સ્ટ દ્વારા સરખેજના ગાંધી હોલમાં રવિવારે 6-10-2024ના રોજ બીજો સર્વધર્મ સમૂહ લગ્નમહોત્સવ કોમી એખલાસ સાથે ભવ્ય રીતે ઉજવાયો હતો. આ સર્વધર્મ સમૂહલગ્નમાં 51 હિંદુ-મુસ્લિમ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા જે પૈકી 2 હિંદુ અને 49 મુસ્લિમ નવયુગલોએ…