ગોમતીપુરમાં મૈત્રી ફાઉન્ડેશન દ્વારા 79મા સ્વાતંત્ર્ય દિવસે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

મૈત્રી ફાઉન્ડેશન : આજે ૭૯મા સ્વાતંત્ર્ય દિવસ અને નિખાર સામેત્રિયાના જન્મદિવસ નિમિત્તે  ગોમતીપુર ખાતે મૈત્રી ફાઉન્ડેશન દ્વારા એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ઉમેદવાર જયેશ પરમારના સહયોગ અને સામાજિક આગેવાનો પ્રકાશ (રોકી સામેત્રિયા), મિતેશ મકવાણા (કાલુ), શરીફ સંધિ, ચિરાગ પરમાર (ચિકાભાઈ), નિખાર સામેત્રિયા, દીપકકુમાર કસાલકર, ભાર્ગવ પરમાર અને અનિલ સોલંકીના સંયુક્ત…

Read More

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મૈત્રી ફાઉન્ડેશન દ્વારા મહિલાઓનો કરાયો વિશેષ સન્માન!

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે મૈત્રી ફાઉન્ડેશન દ્વારા  મહિલાઓનો સન્માન કરવામાં આવ્યો અને તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મૈત્રી ફાઉન્ડેશનની ઓફિસમાં મહિલાઓનો સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો હતો. આ મહિલા દિવસ નિમિત્તે અનેક મહિલાઓનો મૈત્રી ફાઉન્ડેશન તરફથી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને ખાસ ભેટ આપવામાં આવી હતી. નોંધનીય છે કે…

Read More
મૈત્રી ફાઉન્ડેશન

ગોમતીપુરમાં મૈત્રી ફાઉન્ડેશન દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું કરાયું ભવ્ય આયોજન! વહેલી તકે કરાવો નોંધણી

ગુજરાતના તમામ અનુસૂચિત જાતિના પરિવાર માટે  દ્વિતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કરવામાં આવ્યો છે. મૈત્રી ફાઉન્ડેશન તરફથી સતત બીજા વર્ષે પણ દ્રિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં તે દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે, જેમના માતા-પિતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, અથવા જેમના પિતા ઉપલબ્ધ નથી અથવા જેમના ભાઈ…

Read More