
અમવા સંસ્થા દ્વારા 300 જરૂરિયાતમંદ પરિવારને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું
અમવા સંસ્થા મહિલાઓ અને સમાજ માટે સરસ કામગીરી કરી રહી છે. નૈતિક જવાબદારીથી સમાજ સેવા કરી રહી છે. રમઝાન માસમાં ગરીબ મહિલાઓને રાશન કિટનું વિતરણ ખુબ સારી રીતે કરે છે. ગરીબ અને જરૂરિયાત મહિલાઓને રાશન કિટ લેવા માટે શરમાવવું ન પડે તે રીતે કામગીરી અમવા સંસ્થા કરે છે. સંસ્થાના પ્રશંનીય કામગીરી કરીને સમાજ પ્રત્યે બાખૂબી…