
રેપો રેટ શું છે? RBI એ સતત ત્રીજી વખત ઘટાડો કર્યો,જાણો તમને કેવી રીતે થશે ફાયદો!
રેપો રેટ – ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય વર્ષ 2025-26 ની ત્રણ દિવસીય નાણાકીય નીતિ બેઠક બાદ સામાન્ય લોકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે આ વખતે રેપો રેટમાં 0.50%નો ઘટાડો કરવામાં આવ્યો છે, જે 6.00% થી ઘટાડીને 5.50% કરવામાં આવ્યો છે. રેપો રેટ – આ…