
અમદાવાદીઓ સુધરી જજો!આજથી રોંગ સાઇડ વાહન ચલાવશો તો ખેર નથી,FIR નોંધાશે
શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 20 દિવસમાં 2 લાખથી વધુ કેસો નોંધાયા છે, અને 13.21 કરોડ રૂપિયાની રકમ તરીકે દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમ છતાં, હજુ પણ કેટલાક લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યા નથી, હજુપણ સુધરી રહ્યા નથી. આ સ્થિતિને જોતા અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજથી નવો આદેશ…