
નડિયાદમાં દારૂ પીવાથી 3 લોકોના મોત! પોલીસ એકશનમાં
ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયાનો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બાદ તંત્ર દોડતું થયું છે અને એક સાથે ત્રણ લોકોના મોતના પગલે લઠ્ઠાકાંડની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ, નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ફાટક પાસે ત્રણ જણના શંકાસ્પદ મોત થયા હતા. આ ઘટનાની વિગતો મુજબ, માત્ર…