ઐતિહાસિક રોજા-રોજી

મહેમદાવાદના ઐતિહાસિક રોજા-રોજીના બાંધકામનો વર્ષ ખોટું દર્શાવવામાં આવ્યું,રજૂઆત કર્યા છંતા કોઇ કાર્યવાહી નહીં

ઐતિહાસિક શહેર મહેમદાવાદના સોજાલી ગામમાં રાષ્ટ્રીય સ્મારક રોજા-રોજી આવેલ છે. આ રોજા સ્મારકના બાંધકામનો વર્ષ 1484 ખોટું તકતીમાં દર્શાવવામાં આવ્યું છે તે અંગે મહેમદાવાદના લેખક મુસ્તાક મલેકે વડોદરા સેન્ટ્રલ પુરાતત્ત્વ વિભાગને આ અંગે ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી છે. તે છંતા પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.  ઐતિહાસિક રોજા-રોજી-   મહેમદાવાદનો ઇતિહાસ લખનાર લેખક અને પત્રકાર…

Read More

ઐતિહાસિક મહેમદાવાદ આજે પણ રોજા-રોજી અને ભમ્મરિયા કૂવાથી છે મશહુર

યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલના રોજ “વર્લ્ડ હેરિટેજ ડે” તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ સ્થાપત્ય, ઈતિહાસ, જળ વ્યવસ્થાપન, કલા, શ્રેષ્ઠ નગર આયોજન જેવા વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને યુનેસ્કો દ્વારા ચાંપાનેર, રાણીકી વાવ, અમદાવાદ સિટી અને ધોળાવીરા એમ ચાર સાઈટને વર્લ્ડ હેરિટેજ-વિશ્વ વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે.આજે 18 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વ વર્લ્ડ…

Read More

મહેમદાવાદના સંત શહીદ મુબારક સૈયદ (ર.હ.)ના ઉર્સ પર હજારો હિન્દુ-મુસ્લિમ શ્રદ્વાળુઓ ઉમટશે

મહેમદાવાદના સોજાલી ગામે ઐતિહાસિક ઇમારત રોજા-રોજી દરગાહ આવેલી છે. બુધવારે રોજા-રોજીનો ભવ્ય ઉર્સ ઉજવાશે,  સંત શહીદ મુબારક સૈયદ (ર.હ.)નો ભવ્ય ઉર્ષ ઉજવાશે. આજે રાત્રે સંદલ શરીફનો કાર્યક્રમ કરવામાં આવશે અને આવતીકાલે બુધવારે 9-4- 2025ના રોજ ઉર્ષ ઉજવાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો હિન્દુ-મુસ્લિમ શ્રદ્વાળુઓ દર્શન માટે ઉમટશે. મહેમદાવાદના મહાન સંત શહીદ મુબારક સૈયદ…

Read More