
વકફ સુધારા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કાયદાનો થશે અમલ!
વકફ એમેન્ડમેન્ટ બિલ હવે કાયદો બની ગયું છે. સંસદ દ્વારા પસાર થયા બાદ વકફ સંશોધન બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું હતું. જેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સહીથી વકફ બિલ હવે કાયદો બની ગયું છે. હવે સમગ્ર દેશમાં નવો વકફ કાયદો લાગુ કરવામાં આવશે. પછી આગળની બધી પ્રક્રિયાઓ તે મુજબ થશે. તે જાણીતું…