વક્ફ બોર્ડ સંશોધન બિલ મામલે સંસદમાં કોગ્રેસે કર્યો ભારે વિરોધ,અયોધ્યા મંદિર સમિતિમાં કોઇ ગેર-હિન્દુને રાખવામાં આવ્યા છે?

વક્ફ બોર્ડ સંશોધન બિલ :  લોકસભામાં આજે વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષે ભારે વિરોધ કર્યો છે.  સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વક્ફ એક્ટ 1995માં સુધારો કરવા માટે વકફ (સુધારા) બિલ 2024 રજૂ કર્યું છે. કોંગ્રેસ અને સપાના સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો છે અને તેને બંધારણની વિરુદ્ધ…

Read More