
ગંભીરા બ્રિજ દુર્ઘટના: તંત્રએ બંધ કર્યો વાહન વ્યવહાર, જાણો નવો રૂટ
ગંભીરા બ્રિજ દુર્ઘટના: મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો, જેના કારણે આ રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ દ્વારા જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે કે, ગંભીરા બ્રિજ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી આ માર્ગ બંધ રહેશે….