
વડોદરાના હરણી બોટકાંડના મૃતકોને લઈ વળતર કરાયું જાહેર
વડોદરાના હરણી બોટકાંડના મૃતકોને લઈ વળતર જાહેર કરાયું છે. વડોદરા સિટી નાયબ કલેક્ટર, વી કે સાંભડ દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે. 12 મૃતક બાળકોના પરિવારને 31,75,700 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે 18 જાન્યુઆરી 2024નો એ ગોજારો દિવસ કોણ ભૂલી શકે? વડોદરાના હરણી તળાવમાં બોટ ઊંધી પડતા 12 બાળકો અને…