
અમદાવાદમાં ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. આજના દિવસે અમદાવાદના વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો છે, જેમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે સિંધુ ભવન રોડ, નવરંગપુરા, યુનિવર્સિટી, વસ્ત્રાપુર, નારણપુરા, વાડજ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના…