
ગુજરાતના આ શહેરમાં પણ હવે અશાંત ધારો લાગુ,જાણો તેના વિશે
ગુજરાતના વધુ એક શહેરમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. હા અશાંત ધારો અમદાવાદન વિરમગામે લગાવવામાં આવ્યો છે. 1990 કોમી રમખાણો બાદ અમલમાં આવેલા અશાંત ધારાનો કાયદો ગુજરાતના 16 થી વધુ શહેરોમાં ફેલાયો છે. ત્યારે હવે કલોલ બાદ વિરમગામમાં પણ અશાંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જે મુજબ, હવે કલેકટરની મંજૂરીથી જ અહી પ્રોપર્ટીનું ખરીદ અને…