
જુહાપુરામાં વિક્રેતા કરી રહ્યા છે ઉઘાડી લૂંટ,ડેરીની પ્રોડકટ પર પ્રિન્ટ ભાવથી વધારે ભાવ લે છે!
જુહાપુરા: આજના સમયમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે મધ્યમવર્ગને એક સાંધે અને તેર તૂટે જેવો ઘાટ છે,એવામાં વેપારીઓ પણ લૂંટવામાંથી બાકાત નથી. અમદાવાદના અનેક વિસ્તારોમાં પ્રોડક્ટની પ્રિન્ટ ભાવ કરતા વધારે ભાવ લેવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના સરખેજ અને જુહાપુરા ના વેપારીઓ ખુલ્લેઆમ ગ્રાહકોને છેતરી રહ્યા છે. ગ્રાહકો સાથે મનસ્વી વર્તન અને દાદાગીરી કરીને તેમની…