કડીમાં શિક્ષક દંપતીએ 50થી વધુ લોકો સાથે કરી 100 કરોડની છેતરપિંડી
ગુજરાતમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક લોકોના 6000 કરોડ રૂપિયા ચાઉં કર્યા હોવાની ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં તો વધુ એક કૌભાંડ બહાર આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં વધુએ કરોડોની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના કડીમાં એક શિક્ષક દંપતી અને બનેવી દ્વારા 100 કરોડથી વધારે રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર 15…