
વક્ફ બિલ લોકસભામાં રજૂ, સરકારની અગ્નિપરીક્ષા, વિપક્ષનો વિરોધ
કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં વકફ સંશોધન બિલ 2024 રજૂ કર્યું છે, જેના પર આગામી આઠ કલાક સુધી ચર્ચા થવાની સંભાવના છે. આ અંગે એનડીએ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે જોરદાર ચર્ચા અને હોબાળો થવાની સંભાવના છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે, જેથી તેઓ ચર્ચા દરમિયાન ગૃહમાં હાજર…