ગોમતીપુરની પ્રજાનો એક જ ભરોસો: મુશ્કેલી ગમે તે હોય, ઇકબાલ શેખ આપણા પડખે જ હોય!

Iqbal Sheikh : અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક નામ એવું છે, જે કોઈ રાજકીય પરિચયનું મોહતાજ નથી. એ નામ છે ઇકબાલ શેખ. ગોમતીપુરની ગલીઓમાં તેમને માત્ર એક કોર્પોરેટર કરતાં વધુ એક ‘પરિવારના સભ્ય’ અને વિસ્તારના સાચા હમદર્દ તરીકે ઓળખવામાં આવે છે. પદ ગમે તે હોય, પણ ગોમતીપુરની જનતા માટે ઇકબાલ શેખ એટલે અડધી રાતના સાદનો સથવારો…

Read More

જામીઅહ ઇબ્ને ટ્ર્સ્ટ દ્વારા સતત બીજા વર્ષે પણ સમૂહ લગ્નનું કરાયું ભવ્ય આયોજન,આ તારીખે યોજાશે સમૂહ લગ્ન

સમૂહ લગ્ન  અમદાવાદના જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે અગ્રેસર રહે છે. સમાજમાં સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સંબધિત સેવાઓ પુરી પાડીને ટ્રસ્ટ સમાજ પ્રત્યેનો ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવે છે. જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે પણ સમુહ લગ્નનનું આયોજન ક્યું છે.અમદાવાદ સરખેજ વિસ્તારમાં કાર્યરત જામીઅહ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું…

Read More