
8મા પગાર પંચથી સરકારી કર્મચારીઓના પગારમાં 19000 રૂપિયાનો થઇ શકે છે વધારો!
કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચના કરવાની અંતિમ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સંબંધિત નિયમો અને શરતોને આવતા મહિનાની શરૂઆતમાં મંજૂરી માટે કેબિનેટને મોકલવામાં આવશે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે કેબિનેટની મંજૂરી બાદ જ આ અંગેની સૂચના જારી કરવામાં આવશે અને 8મું પગાર પંચ એપ્રિલથી તેનું કામ શરૂ કરશે. આ દરમિયાન અમેરિકન ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ…