
ભાજપે લોકસભાના સાંસદોને વ્હીપ જારી કર્યો, વન નેશન વન ઇલેકશન બિલ મંગળવારે રજૂ કરાશે!
One Nation One Election – ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેના સાંસદોને લોકસભામાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો છે. પાર્ટી દ્વારા મંગળવાર માટે આ વ્હીપ જારી કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે લોકસભામાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલ રજૂ કરવામાં આવી શકે છે. પાર્ટીએ તેના તમામ સાંસદોને આવતીકાલે ગૃહમાં…