
ગુજરાતમાં આ બેંક ખેડૂતોને 0% વ્યાજે લોન આપશે, પ્રક્રિયા પણ સરળ!
ખેડૂતોને 0% વ્યાજે લોન- સુરત જિલ્લા સહકારી બેંકે ખેડૂતોના વિકાસ માટે મોટી જાહેરાત કરી છે. બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી કે ખેડૂતોને હવે 0% વ્યાજે લોન મળી રહેશે. આ યોજના હેઠળ બેંક 200 કરોડ રૂપિયાની લોન ખેડૂતોને આપશે. ખાસ કરીને એક એકર માટે 10,000 રૂપિયાની લોન અને વધુમાં વધુ 5 એકર માટે 50,000 રૂપિયા…