Sumul Dairy Milk Price Hike

સુરત-તાપીમાં સુમુલ ડેરીએ દૂધ અને છાશના ભાવમાં કર્યો ધરખમ વધારો, આજથી જ નવા ભાવ લાગુ

Sumul Dairy Milk Price Hike દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના લાખો ગ્રાહકો માટે સવાર-સવારમાં ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ ડેરી) દ્વારા દૂધના અલગ-અલગ વેરિઅન્ટ અને છાશના ભાવમાં તાત્કાલિક અસરથી વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સુમુલ દ્વારા જાહેર કરાયેલા નવા રેટ કાર્ડ મુજબ, ગાયના દૂધમાં…

Read More

સુરતમાં હર્ષ સંઘવીએ ઓનલાઈન વસતી ગણતરીમાં નોંધાવ્યું નામ, નાગરિકોને પણ ભાગ લેવા કરી ખાસ અપીલ

Harsh Sanghavi Census દેશભરમાં ચાલી રહેલી વસતી ગણતરીની પ્રક્રિયા અંતર્ગત સુરત ખાતેથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઈન માધ્યમથી વસતી ગણતરીમાં પોતાનું અને પોતાના પરિવારનું નામ નોંધાવ્યું છે. આ પ્રસંગે તેમણે ડિજિટલ પ્રક્રિયાની સરાહના કરી હતી અને સુરત સહિત સમગ્ર રાજ્યના નાગરિકોને આ રાષ્ટ્રીય ઝુંબેશમાં સક્રિયપણે…

Read More

સુરત ભાજપ નેતાની હત્યા: યુવા મોરચાના વોર્ડ ઉપપ્રમુખ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

Surat BJP Leader Murdered ડાયમંડ સિટી સુરતમાં ગુનેગારો બેકાબૂ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં મોડી રાત્રે સરેઆમ હિંસક હુમલો કરીને ભાજપ યુવા મોરચાના વોર્ડ ઉપપ્રમુખની કરપીણ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ યુવકને નિશાન બનાવી જાહેરમાં તીક્ષ્ણ હથિયારો વડે ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક…

Read More

સુમુલ ડેરી બોનસ જાહેરાત, પશુપાલકોને પ્રતિ કિલોફેટ ₹1020 મળશે, સુરત-તાપીમાં ખુશી

Sumul Dairy Milk Bonus સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરીએ પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે કિલોફેટ દીઠ રૂપિયા 120 બોનસ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી બંને જિલ્લાના અંદાજે અઢી લાખ જેટલા પશુપાલકોને સીધો આર્થિક ફાયદો થશે. સુમુલના આ પ્રજાલક્ષી નિર્ણયને પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે પણ ઉમળકાભેર આવકાર્યો…

Read More
Surat Molestation Case

સુરતમાં સગીરાની છેડતી: ઉશ્કેરાયેલા ટોળાએ આરોપીને જાહેરમાં લાફા માર્યા

Surat Molestation Case :સુરતના અલથાણ વિસ્તારમાં એક સગીરાની Molestation (છેડતી) ની નિંદનીય ઘટનાને પગલે સ્થાનિક પાટીદાર સમાજ અને લોકોમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. દીકરીની છેડતીના વિરોધમાં મોટી સંખ્યામાં રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિ ત્યારે વધુ તંગ બની જ્યારે છેડતી કરનાર આરોપી મોહમ્મદ અજીજને ઘટનાસ્થળે લાવવામાં આવ્યો. Surat Molestation Case : …

Read More
Surat BJP Suspended :

સુરત ભાજપમાં મોટો ભડકો! ટિકિટ ન મળતા બળવો કરનાર દિગ્ગજ નેતા ભોળા ભરવાડ સહિત 4 સભ્યો 6 વર્ષ માટે સસ્પેન્ડ

Surat BJP Suspended : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ સુરત જિલ્લા ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને મોટો ખળભળાટ મચી ગયો છે. શિસ્ત માટે જાણીતા ભારતીય જનતા પાર્ટી (BJP) એ કડોદરા-ચલથાણ વિસ્તારમાં પક્ષ સામે બળવો પોકારનારા 4 અગ્રણી હોદ્દેદારો સામે લાલ આંખ કરીને તેમને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. Surat BJP Suspended …

Read More