
સુરેન્દ્રનગરમાં મગફળીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, કરોડોનું નુકસાનની ભીતિ!
મગફળી ગોડાઉન આગ – સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આવેલા મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, મગફળીના ગોડાઉનમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કરી અને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના (FCI) ગોડાઉનમાં રાખવામાં આવી હતી. આ ગોડાઉનમાં આગ લાગતા અંદાજે 50 હજાર કિલોથી વધુ મગફળી બળીને ખાખ થઈ ગઈ છે, જેનું…