ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત પર CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરો અને નાગરિકોનો માન્યો આભાર

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ને વિશાળ વિજય પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિજેતા ઉમેદવારો, પક્ષના કાર્યકર્તાઓ અને શીર્ષ નેતૃત્વને અભિનંદન પાઠવતા અને રાજ્યના નાગરિકોને આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યપ્રધાન પટેલે આ મૌકા પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી….

Read More

માંગરોળમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઇ,માયાવતીની પાર્ટી કિંગ મેકરની ભૂમિકામાં

માંગરોળ – ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Gujarat local body elections results 2025) પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી ભાજપે (BJP) 1475 બેઠક જીતી છે. કૉંગ્રેસને 310 અને અન્યોને 238 બેઠક મળી છે. અમુક જગ્યાઓ પર મત ગણતરી હજુ ચાલુ છે. માંગરોળ માં આ વખતે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રોચક મુકાબલો જોવા…

Read More

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં 73 ઉમેદવારો મેદાનમાં, 3 ઉમેદવારો બિન-હરિફ ચૂંટાયા

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારીપત્રોની સોમવારે ચકાસણી હાથ ધરવામાં આવી હતી.જેમાંથી મહેમદાવાદ નગરપાલિકના 84 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા, આજે ફાર્મ પરત ખેચવાની તારીખ હોવાથી મહેમદાવાદ નગરપાલિકામાં 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે, જ્યારે 3 ઉમેદવાર બિન હરિફ ચૂંટાઇ આવ્યા છે. મહેમદાવાદના સાત વોર્ડમાંથી 73 ઉમેદવારો પોતાની કિસ્મત અમાવશે. નોંધનીય છે કે…

Read More

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અપનાવશે આ રણનીતિ!,ઉમેદવાર આ તારીખે કરશે જાહેર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેએ પોતાના કાર્યકરોને સક્રિય કરી દીધા છે અને યોગ્ય ઉમેદવારોની શોધખોળ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં “નો રિપીટ થિયરી” લાગુ કરવાની યોજના ઘડી છે. તેમ જ 60 વર્ષથી વધુ વયના અને બે ટર્મથી ચૂંટણીમાં જીતનાર સભ્યોને…

Read More