ડોનાલ્ડ ટ્રમ્પે શેર કર્યો AI જનરેટેડ ‘ટ્રમ્પ ગાઝા’નો વીડિયો, ભારે હોબાળો

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર AI-જનરેટેડ વિડિયો શેર કર્યો છે, જેમાં યુદ્ધગ્રસ્ત ગાઝાને એક શહેરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે જ્યાં યુએસ નેતા ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વેકેશન કરતા જોવા મળે છે. આ માટે તેની આકરી ટીકા થઈ રહી છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ અને ઈન્સ્ટાગ્રામ સહિત તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર વીડિયો…

Read More

હમાસ-હિઝબુલ્લાહ સાથેના યુદ્ધ વચ્ચે PM નેતન્યાહુના ઘરની પાસે બોમ્બ વિસ્ફોટ

હમાસ-હિઝબુલ્લાહ  –   ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુના ખાનગી નિવાસસ્થાને રવિવારે સવારે બે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ઈઝરાયેલ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં હુમલા અંગેની માહિતી આપવામાં આવી છે. એવું જણાવવામાં આવ્યું છે કે હુમલા સમયે નેતન્યાહુ કે તેમનો પરિવાર ન તો નિવાસસ્થાને હાજર હતો. પોલીસના જણાવ્યા અનુસાર બોમ્બ ઘરના આંગણામાં…

Read More