Jio Platforms IPO :શેરબજારમાં જિયોનો જાદુ: માત્ર 100 મિનિટમાં જ ફૂલ સબસ્ક્રાઇબ થયો કંપનીનો મેગા ઈશ્યુ
મુકેશ અંબાણીની કંપનીના Jio Platforms IPO એ શેરબજારમાં આવતાની સાથે જ મોટો ધમાકો કર્યો છે. બુધવારે રોકાણકારો માટે આ પબ્લિક ઈશ્યુ ખુલ્યાની માત્ર 100 મિનિટમાં જ તે સંપૂર્ણપણે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. સંસ્થાકીય રોકાણકારો દ્વારા બતાવવામાં આવેલા આ જબરદસ્ત પ્રતિસાદને કારણે તે ભારતના ઇતિહાસમાં સૌથી ઝડપી ભરાયેલા ઈશ્યુમાં સ્થાન પામ્યો છે. શરૂઆતથી જ રોકાણકારોએ આ…

