
Girl Collapse in Borewell : ભૂજના કંડેરાઈ ગામમાં 18 વર્ષીય યુવતી ખાબકી બોરવેલમાં, રેસ્ક્યું ઓપરેશન ચાલુ
Girl Collapse in Borewell : કચ્છના ભુજમાં આવેલા કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે. ઘટના સાંજ સમયે સવારે 5:00 થી 5:30 વચ્ચે બની હતી. યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે ભુજ અને ભચાઉ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ કાર્ય શરૂ કરાયું છે. પ્રાપ્ત થયેલી માહિતી…