
અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરો, કોર્ટે દિલ્હી પોલીસને આદેશ આપ્યો
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીની એક કોર્ટે આજે કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. કેજરીવાલ વિરૂદ્ધ આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે તેઓ પહેલાથી જ અનેક કાયદાકીય મુસીબતોથી ઘેરાયેલા છે અને દિલ્હી ચૂંટણીમાં તેમની હાર બાદ આ દિવસોમાં વિપશ્યનામાં વ્યસ્ત છે. હકીકતમાં, કોર્ટે કેજરીવાલ અને અન્ય લોકો વિરુદ્ધ…